ડિસેમ્બર 25, 2025 3:49 પી એમ(PM)

printer

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વર્ગીય અટલબિહારી વાજપેયીની આજે 101મી જન્મજયંતી નિમિત્તે વિવિધ જિલ્લાઓમાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વર્ગીય અટલબિહારી વાજપેયીની આજે 101મી જન્મજયંતી નિમિત્તે વિવિધ જિલ્લાઓમાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.
ભરૂચમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સુશાસન દિવસ નિમિત્તે સ્વર્ગીય અટલબિહારી વાજપેયીની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા.
પાટણમાં અટલ સ્મૃતિ દિવસ નિમિતે સ્વર્ગીય અટલબિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલી અપાઇ. જ્યારે કચ્છના ભુજમાં તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ તેમને યાદ કર્યા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.