ફેબ્રુવારી 20, 2025 7:56 પી એમ(PM) | ભૂટાન

printer

ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગે ભારતની ત્રણ દિવસીય મુલાકાતે આજે નવી દિલ્હી પહોંચ્યા હતા

ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગે ભારતની ત્રણ દિવસીય મુલાકાતે આજે નવી દિલ્હી પહોંચ્યા હતા. શ્રી તોબગે તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. તેઓ આવતીકાલે SOUL લીડરશીપ કોન્ક્લેવમાં પણ મુખ્ય વક્તા તરીકે ભાગ લેશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ મુલાકાત ભારત અને ભૂટાન વચ્ચે મિત્રતા અને સહયોગના સંબંધોને વધુ મજબૂત બનાવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.