ભાવનગર જીલ્લામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત” દ્વારા આયોજીત શાળાકીય સ્પર્ધા 2024 – 25 અંતર્ગત જીલ્લા કક્ષા ની ”વોલીબોલ” સ્પર્ધા આજે સેન્ટઝેવિર્યસ ખાતે યોજાઇ હતી. જેમાં સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ 17 વર્ષ વયજૂથમાં ભાઈઓના વિભાગમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરીને સમગ્ર ભાવનગર જીલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરીને ચેમ્પિયન બન્યા છે. આ દરેક વિદ્યાર્થીઓની રાજયકક્ષાની ટીમમા પસંદગી થઇ છે અને હવે તે રાજ્ય કક્ષાએ રમવા જશે.
Site Admin | ઓગસ્ટ 31, 2024 7:53 પી એમ(PM)
ભાવનગર જીલ્લામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત” દ્વારા આયોજીત શાળાકીય સ્પર્ધા 2024 – 25 અંતર્ગત જીલ્લા કક્ષા ની ”વોલીબોલ” સ્પર્ધા આજે સેન્ટઝેવિર્યસ ખાતે યોજાઇ હતી
