ભાવનગર જિલ્લા માં ‘NCC ‘દિવસ’ની ઉજવણી અંતર્ગત ભાવનગર NCC બટલીયન દ્વારા સાયકલ રેલીનું અયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના અમારાં પ્રતિનીધી સુરેશ ત્રિવેદી જણાવે છે કે NCC દિવસ નિમીતે દેશભકિત, એકતા, સ્વચ્છતા, અને સ્વસ્થ જીવનના સંદેશો ફેલાવવા ના હેતુસર યોજાએલી સાયકલ રેલીમાં ૪૫૦ થી વધારે NCC કેડેટસે ભાગ લીધો
Site Admin | નવેમ્બર 23, 2025 2:46 પી એમ(PM)
ભાવનગર જિલ્લા માં ‘NCC ‘દિવસ’ની ઉજવણી અંતર્ગત ભાવનગર NCC બટલીયન દ્વારા સાયકલ રેલીનું અયોજન કરવામાં આવ્યું.