ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા ગઈ કાલે વિશ્વ એઇડ્સ દિવસે પ્રસંગે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓને એઇડ્સ અંગે શું કાળજી રાખવી તેની પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ એઈડ્સના ચિહ્નની પ્રતિકૃતિ બનાવી હતી અને જનજાગૃતિ ફેલાવી હતી.
Site Admin | ડિસેમ્બર 2, 2024 3:31 પી એમ(PM)
ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા ગઈ કાલે વિશ્વ એઇડ્સ દિવસે પ્રસંગે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો