શ્રમિકો માટેની આરોગ્યની કાળજી એટલે ‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવાનો નાગરિકોને લાભ મળી રહ્યો છે, જેમાં દર શનિવારે તબીબ કર્મચારીઓ પ્રાથમિક બીમારીઓનું નિદાન તેમજ સારવાર કરે છે. ભાવનગર જિલ્લામાં પણ આ સેવાનો લાભ મળી રહ્યો છે.
Site Admin | ઓગસ્ટ 25, 2025 2:48 પી એમ(PM)
ભાવનગર જિલ્લામાં ‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવાનો નાગરિકોને મળી રહ્યો છે લાભ…
