ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 23, 2025 3:27 પી એમ(PM)

printer

ભાવનગર જિલ્લાના નિષ્કલંક મહાદેવ મંદિર, કોળિયાક ખાતે હજારો ભક્તોએ દર્શન અને સમુદ્ર સ્નાન કરી ધન્યતા અનુભવી.

આજે શ્રાવણ માસના અંતિમ દિવસે ભાવનગર જિલ્લાના નિષ્કલંક મહાદેવ મંદિર, કોળિયાક ખાતે હજારો ભક્તોએ દર્શન અને સમુદ્ર સ્નાન કરી ધન્યતા અનુભવી.
ઉપરાંત સિહોરના ઐતિહાસિક બ્રહ્મકુંડ ખાતે ભવ્ય ભાતીગળ મેળો યોજાશે તેમજ તાલુકાના પાટણા (ભાલ) ખાતે આવેલા પાર્થેશ્વર મહાદેવ ખાતે મેળો ભરાશે. ગોપનાથ તીર્થમાં બે દિવસનો “ભાદરવી અમાસ” નો મેળો ચૌદશની રાત્રિ દરમિયાન પણ ચાલુ રહે છે.જે આજે અમાસના દિવસે બપોર સુધી ચાલુ રહેશે.
કોળિયાક ગામે આજે શ્રદ્ધાળુઓને કોઈ પ્રકારની અગવડ ન પડે એ માટે ગ્રામ પંચાયત દ્વારા 24 કલાક માટે કંટ્રોલરૂમ પણ શરૂ કરાયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.