ભાવનગર ખાતે રમાયેલી પ્રથમ સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં સાતમી ક્રમાંક્રિત રાધાપ્રિયા ગોયેલે સુરતની ફિલઝાહ ફાતીમા કાદરીને 4-2થી હરાવીને વિમેન્સનું ટાઇટલ જીતી લીધુ હતું. અંડર-19 ગર્લ્સમાં બીજી ક્રમાંકિત અમદાવાદની પ્રાથા પવારે ભાવનગરની રિયા જયસ્વાલને 4-2થી અડર-15માં જ્યારે બોયઝમાં વિવાને દ્વીજ ભાલોડિયાને 3-0થી હરાવીને ટાઇટલ જીત્યા હતા.
Site Admin | જૂન 8, 2025 10:24 એ એમ (AM)
ભાવનગરમાં રમાયેલી સ્ટેટ રેન્કિંગ ટેબલટેનિસ ચેમ્પિયનશીપમાં રાધાપ્રિયા અને પ્રાથા પવાર ચેમ્પિયન
