ભાવનગરમાં જિલ્લા કલેક્ટર ડૉક્ટર મનીષકુમાર બંસલ દ્વારા લિખિત “માય ડિપ્રેશન ડાયરી” પુસ્તકનું વિમોચન કરાયું. આ પ્રસંગે કલેક્ટરશ્રીએ ડિપ્રેશન એટલે કે, હતાશા અંગે પોતાના જૂના અનુભવ લોકો સમક્ષ મુક્યા. તેમણે કહ્યું, કોઈ પણ પ્રકારની ચિંતા વગર પ્રયાસ કરાય તો ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર આવી શકાય છે.
કલેક્ટરશ્રીએ ડિપ્રેશન અને માનસિક બિમારી સામેની જાગૃતિ માટે આ પુસ્તક મદદરૂપ થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કલેક્ટરશ્રીના પુસ્તકની પ્રશંસા કરી છે.
Site Admin | નવેમ્બર 26, 2025 2:30 પી એમ(PM)
ભાવનગરમાં જિલ્લા કલેક્ટર ડૉક્ટર મનીષકુમાર બંસલ દ્વારા લિખિત “માય ડિપ્રેશન ડાયરી” પુસ્તકનું વિમોચન કરાયું.