ફેબ્રુવારી 10, 2025 3:15 પી એમ(PM)

printer

ભાવનગરમાં આવેલા માતંગી માતાના મંદિરે આવતીકાલે યોજાનાર 24મા પાટોત્સવને અવસરે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી નિ:શુલ્ક અખંડ યજ્ઞનું આયોજન કરાશે

ભાવનગરમાં આવેલા માતંગી માતાના મંદિરે આવતીકાલે યોજાનાર 24મા પાટોત્સવને અવસરે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી નિ:શુલ્ક અખંડ યજ્ઞનું આયોજન કરાશે. જેમાં તમામ
ભાવિકો  મંત્રોચ્ચાર સાથે આહૂતિ અને શીખર સ્નાનનો લાભ લેશે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે સવારે કેસર સ્નાન, મંગળા આરતી, ધ્વજારોહણ અને અભિષેક પૂજા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને વિશાળ પાલખીયાત્રા પણ યોજાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.