ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 4, 2025 10:38 એ એમ (AM)

printer

ભાવનગરમાં આજથી પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ શરૂ થશે.

ભાવનગર ખાતે પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ – 2025 યોજાવા જઇ રહી છે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ, ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આ ટુર્નામેન્ટ યોજાઇ રહી છે.આ ટુર્નામેન્ટ આજથી 7 જૂન દરમિયાન સેગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિદસર, ભાવનગર ખાતે રમાશે. આ ટુર્નામેન્ટમાં રાજ્યના વિવિધ શહેરોમાંથી અંદાજિત 750 એન્ટ્રીઓ નોંધાઈ છે..આ ટુર્નામેન્ટમાં અંડર-9, 11, 13, 15, 17, 19 કેટેગરીમાં બોયઝ અને ગર્લ્સ તેમજ મેન્સ અને વિમેન્સ કેટેગરીમાં ખેલાડીઓ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ