ડિસેમ્બર 29, 2025 7:18 પી એમ(PM)

printer

ભાવનગરના મૂકબધિર વિદ્યાર્થીઓએ આણંદમાં યોજાયેલી રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધામાં સાત ચંદ્રક જીત્યા.

ભાવનગરના મૂકબધિર વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધામાં સાત ચંદ્રક જીત્યા છે. આણંદમાં યોજાયેલી 16-મી અખિલ ગુજરાત ચેસ ટૂર્નામૅન્ટ ઑફ ધ ડેફ સ્પર્ધામાં શ્રી શાહ બહેરા મૂંગા શાળા ટ્રસ્ટ સંચાલિત શાળાના 13 વિદ્યાર્થીએ ભાગ લીધો. તેમણે વિવિધ શ્રેણીમાં ચાર સુવર્ણ, એક રજત અને બે કાંસ્ય ચંદ્રક જીત્યા છે. હવે આ વિદ્યાર્થીઓ વૉલિબોલ અને ચૅસની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા રમશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.