ભાવનગરના અલંગ ખાતે 30 વર્ષથી વધુ સમયથી સરકારી જમીન પર થયેલા દબાણ તંત્ર દ્વારા દૂર કરાવાયા છે. નાના-મોટા વેપારીઓએ આ જગ્યા પર દબાણ કરી જહાજમાંથી નીકળતી જૂની વસ્તુઓનો વેપાર કરતા હતા.
આ વિસ્તારમાં 150 હેકટર વિસ્તારમાં દબાણો દૂર કરવા તંત્ર દ્વારા 450થી વધુ નૉટિસ પાઠવવામાં હતી. ગઈકાલે નૉટિસની મુદત પૂર્ણ થતાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Site Admin | નવેમ્બર 26, 2024 9:48 એ એમ (AM) | દબાણ તંત્ર
ભાવનગરના અલંગ ખાતે 30 વર્ષથી વધુ સમયથી સરકારી જમીન પર થયેલા દબાણ તંત્ર દ્વારા દૂર કરાવાયા
