નવી દિલ્હી ઓગસ્ટ 2026 માં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કરશે.
 બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) દ્વારા આજે પેરિસમાં 2025 ચેમ્પિયનશિપના સમાપન સમારોહ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી, જે 17 વર્ષ પછી ભારતમાં આ સ્પર્ધાનું આયોજન કરાશે.
Site Admin | સપ્ટેમ્બર 2, 2025 10:40 એ એમ (AM)
ભારત 2026માં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપની યજમાની કરશે
 
		 
									 
									 
									 
									 
									