ભારત સ્માર્ટફોન નિકાસમાં વિશ્વમાં બીજા ક્રમ ધરાવનાર દેશ બન્યો છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે , પ્રોડક્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ યોજનાએ વૈશ્વિક સ્પર્ધાત્મકતા, કૌશલ્ય અને રોજગાર સર્જનને વેગ આપ્યો છે. તેમણે ઉમેર્યું કે આ ક્ષેત્ર વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માટે તૈયાર છે.
Site Admin | જાન્યુઆરી 23, 2025 7:32 પી એમ(PM) | સ્માર્ટફોન
ભારત સ્માર્ટફોન નિકાસમાં વિશ્વમાં બીજા ક્રમ ધરાવનાર દેશ બન્યો છે
