ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 10, 2025 7:43 પી એમ(PM)

printer

ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી.

ક્રિકેટમાં, ભારત અને યજમાન ઇંગ્લેન્ડ વચ્ચે આજે લોર્ડ્સ ખાતે પાંચ મેચની એન્ડરસન-તેંડુલકર ટ્રોફી શ્રેણીની ત્રીજી ટેસ્ટ રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ બેટિંગ પસંદ કરી છે.
બર્મિંઘમ ખાતેની બીજી ટેસ્ટમાં ભારતની 336 રનની શાનદાર જીત બાદ શ્રેણી હાલમાં 1-1થી બરાબરી પર છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.