ભારત-સાઉદી અરેબિયાએ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ હેઠળ રિયાધમાં દ્વિપક્ષીય વિઝા માફી કરાર પર હસ્તાક્ષર કર્યા. બંને દેશોએ સત્તાવાર મુસાફરીને સરળ બનાવવા અને દ્વિપક્ષીય આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા માટે આ કરાર કર્યાં છે.
આ કરાર ભારતીય રાજદૂત સુહેલ અજાઝ ખાન અને સાઉદી વિદેશ મંત્રાલયમાં પ્રોટોકોલ બાબતોના નાયબ પ્રધાન અબ્દુલમજીદ બિન રાશેદ અલસમરી દ્વારા હસ્તાક્ષર કર્યા હતા.
આ કરાર બંને દેશોના રાજદ્વારી, વિશેષ અને સત્તાવાર પાસપોર્ટ ધારકો માટે ટૂંકા રોકાણ વિઝા આવશ્યકતાઓમાંથી પરસ્પર મુક્તિ આપે છે.
Site Admin | ડિસેમ્બર 18, 2025 2:01 પી એમ(PM)
ભારત-સાઉદી અરેબિયાએ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ હેઠળ રિયાધમાં દ્વિપક્ષીય વિઝા માફી કરાર પર હસ્તાક્ષર કર્યા.