ઓક્ટોબર 18, 2024 11:00 એ એમ (AM) | ભારત સરકાર

printer

ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યમાં ગત સપ્તાહથી ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી

ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યમાં ગત સપ્તાહથી ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે.
પી.એમ. કિસાન યોજનાના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ૨૫ નવેમ્બર સુધીમાં ખેડૂત આઇ.ડી.ની નોંધણી કરાવવા સૂચના આપવામાં આવી છે. વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં તેમજ ખેડૂતો જાતે પણ આ નોંધણી કરી શકશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.