મે 6, 2025 9:50 એ એમ (AM)

printer

ભારત સરકારે કેનેડિયન હાઈ કમિશનને ટોરોન્ટોમાં યોજાયેલી પરેડ અંગે કડક શબ્દોમાં તેની ચિંતા વ્યક્ત કરી

ભારત સરકારે નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશનને ટોરોન્ટોમાં યોજાયેલી પરેડ અંગે કડક શબ્દોમાં તેની ચિંતા વ્યક્ત કરી છે. આ પરેડમાં ભારતના ટોચના નેતાઓ અને કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો વિરુધ્ધ અસ્વીકાર્ય તસવીરો અને ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.ભારત સરકારે નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશનને ટોરોન્ટોમાં યોજાયેલી પરેડ અંગે કડક શબ્દોમાં તેની ચિંતાઓ વ્યક્ત કરી છે અને ઉદ્દામવાદી અને અલગતાવાદી એજન્ડાનો પ્રચાર કરતા ભારત વિરોધી તત્વો સામે પગલાં લેવાની માંગણી કરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.