ડિસેમ્બર 19, 2025 1:55 પી એમ(PM)

printer

ભારત-શ્રીલંકા વચ્ચે અંડર-૧૯ એશિયા કપની સેમિફાઇનલ મેચમાં વરસાદને કારણે વિલંબ

ભારત અને શ્રીલંકા વચ્ચે અંડર-૧૯ એશિયા કપ ની સેમિફાઇનલ મેચમાં વરસાદને કારણે પિચ ભીની હોવાથી ટોસમાં વિલંબ થયો છે.
ઉલ્લેખનીય છે કે આયુષ મ્હાત્રેની આગેવાની હેઠળની ભારતીય ટીમે અંડર-૧૯ એશિયા કપના ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, ભારતે ગ્રુપ સ્ટેજમાં સંયુક્ત આરબ અમીરાત, પાકિસ્તાન અને મલેશિયાને હરાવ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.