ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 14, 2025 9:15 એ એમ (AM)

printer

ભારત-દક્ષિણ આફ્રિકા,આજે બે મેચની શ્રેણીની પહેલી ક્રિકેટ ટેસ્ટ રમશે

ક્રિકેટમાં, ભારત અને દક્ષિણ આફ્રિકા આજે ઇડન ગાર્ડન્સ ખાતે બે મેચની શ્રેણીની પહેલી ટેસ્ટમાં ટકરાશે.આ મેચ ભારતીય સમય મુજબ સવારે 9:30 વાગ્યે શરૂ થશે. 2025-27 ના મહત્વપૂર્ણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ સાથે, ભારતનો ઉદ્દેશ્ય ટોચના બે સ્થાનો પર પહોંચવા અને લોર્ડ્સમાં 2027 WTC ફાઇનલમાં સ્થાન મેળવવા માટે તેના પ્રયાસને મજબૂત બનાવવાનો છે.ઉપ-કપ્તાન અને વિકેટકીપર ઋષભ પંતની વાપસી સાથે ભારતની ટિમ મજબૂત બની છે.