ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 10, 2025 9:34 એ એમ (AM)

printer

ભારત-કિર્ગિસ્તાન સંયુક્ત વિશેષ દળોની કવાયત KHANJAR- XII ની 12મી આવૃત્તિ આજથી કિર્ગિસ્તાનમાં શરૂ થશે.

ભારત-કિર્ગિસ્તાન સંયુક્ત વિશેષ દળોની કવાયત KHANJAR- XII ની 12મી આવૃત્તિ આજથી કિર્ગિસ્તાનમાં શરૂ થશે. 14 દિવસની સંયુક્ત કવાયત આ મહિનાની 23 તારીખ સુધી ચાલુ રહેશે. આ કવાયતનો ઉદ્દેશ્ય શહેરી અને પર્વતીય ઊંચાઈવાળા ભૂ-પ્રદેશમાં આતંકવાદ વિરોધી અને વિશેષ દળોની કામગીરીમાં અનુભવો અને શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન-પ્રદાન કરવાનો છે. આ કવાયત બંને દેશોને સંરક્ષણ સંબંધો મજબૂત બનાવવાની અને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદ અને ઉદ્દામવાદની સહિયારી સમસ્યાનો ઉકેલ લાવવાની પણ તક પૂરી પાડશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.