ભારત આજે ઓસ્ટ્રેલિયાના હોબાર્ટ ખાતે પાંચ મેચોની શ્રેણીની ત્રીજી ટી-20 ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે એક વાગીને 45 મિનિટે શરૂ થશે. ઓસ્ટ્રેલિયા હાલ પાંચ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. મેલબોર્ન ખાતે રમાયેલી બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતનો પરાજય થયો હતો.
Site Admin | નવેમ્બર 2, 2025 8:43 એ એમ (AM)
ભારત આજે ત્રીજી ટી-20 ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે