જાન્યુઆરી 11, 2026 9:19 એ એમ (AM)

printer

ભારત આજે ગુજરાતના વડોદરામાં ત્રણ મેચની ક્રિકેટ ODI શ્રેણીની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે રમશે

ભારત આજે ગુજરાતના વડોદરામાં ત્રણ મેચની ક્રિકેટ ODI શ્રેણીની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આ મેચ બપોરે દોઢ વાગ્યે શરૂ થશે.રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓ ફરીથી મેદાનમાં ઉતરશે, T20 વર્લ્ડ કપ 2026 અને IPL 2026 પહેલા આ શ્રેણી ભારત માટે છેલ્લી એક દિવસીય શ્રેણી હશે.બીજી મેચ ૧૪ જાન્યુઆરીએ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે, જ્યારે ત્રીજી અને અંતિમ મેચ ૧૮ જાન્યુઆરીએ ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાશે.