યુરોપિય કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું કે, ભારત અને યુરોપિય સંઘ – EU વચ્ચે મુક્ત વેપાર કરાર – FTA પર હસ્તાક્ષર થવાના આરે છે. વિશ્વ આર્થિક મંચ ખાતે સંબોધનમાં તેમણે પ્રસ્તાવિત કરારને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.
Site Admin | જાન્યુઆરી 21, 2026 10:04 એ એમ (AM)
ભારત અને EU વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થવાના આરે હોવાનું જણાવતા યુરોપિય કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન