ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ એક દિવસીય ક્રિકેટ મેચોની શ્રેણીની બીજી મેચ આજે કોલંબોમાં રમાશે. આ મેચ બપોરે અઢી વાગે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે શ્રેણીની પ્રથમ મેચ ટાઈ રહી હતી.
Site Admin | ઓગસ્ટ 4, 2024 2:08 પી એમ(PM)
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ એક દિવસીય ક્રિકેટ મેચોની શ્રેણીની બીજી મેચ આજે કોલંબોમાં રમાશે
