ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થવાના પગલે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. છેલ્લાં અહેવાલ પ્રમાણે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ બે હજાર 500 પોઇન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 780 પોઇન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે.
Site Admin | મે 12, 2025 1:29 પી એમ(PM)
ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુધ્ધ વિરામ બાદ શેરબજારમા ભારે ઉછાળો.
 
				 
									 
									 
									 
									 
									