મે 9, 2025 2:15 પી એમ(PM)

printer

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે સલામતીના કારણોસર આઇપીએલ રદ કરાઈ

આઇપીએલને સ્થગિત કરવાનો નિર્ણય કરાયો છે.. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે આઇપીએલ રદ કરવામાં આવી છે. સલામતીના કારણોસર આ નિર્ણય કરાયો હોવાનું બીસીસીઆઇએ જાહેર કર્યું છે. પ્રાથમિક અહેવાલ અનુસાર હવે જે બાકી રહેલી મેચ સ્થિતિ સામાન્ય થયા બાદ રમાડવામાં આવશે