ભારત અને ન્યૂ ઝિલૅન્ડને વ્યાપક અને પરસ્પર રીતે લાભદાયી મુક્ત વેપાર સમજૂતી માટે વાટાઘાટો શરૂ કરવાની જાહેરાત કરી છે. તેની શરૂઆત આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ન્યૂ ઝિલૅન્ડના વેપાર તથા રોકાણ મંત્રી ટૉડ મેક્લે વચ્ચે યોજાયેલી બેઠકથી થઈ છે.
સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે કહ્યું: ‘આ દ્વિપક્ષી ભાગીદારીમાં એક મહત્વની સિદ્ધિ છે, જે બંને દેશ વચ્ચે વેપાર સંબંધને ગાઢ બનાવવા તેમ જ આર્થિક તકનું વિસ્તરણ કરવાના પરસ્પર દ્રષ્ટિકોણને દર્શાવે છે.’
Site Admin | માર્ચ 16, 2025 7:38 પી એમ(PM) | ભારત અને ન્યૂ ઝિલૅન્ડ
ભારત અને ન્યૂ ઝિલૅન્ડને વ્યાપક અને પરસ્પર રીતે લાભદાયી મુક્ત વેપાર સમજૂતી માટે વાટાઘાટો શરૂ કરવાની જાહેરાત કરી છે.