ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 17, 2024 8:49 એ એમ (AM) | પ્રથમ ટેસ્ટ મેચ

printer

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. મેચ સવા નવ વાગ્યે શરૂ થશે. ગઈકાલે વરસાદના કારણે એક પણ બોલ નહોતો નખાયો. ભારતે બાંગ્લાદેશ સામે 2-0થી જીત મેળવીને શ્રેણીમાં પ્રવેશ કર્યો છે, જ્યારે ન્યૂઝીલેન્ડ શ્રીલંકા સામે 0-2થી પરાજય પામ્યું હતું. ભારત હાલમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ સ્ટેન્ડિંગમાં ટોચ પર છે, જ્યારે ન્યુઝીલેન્ડ છઠ્ઠા સ્થાને છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.