જાન્યુઆરી 11, 2026 7:23 પી એમ(PM)

printer

વડોદરામાં રમાયેલી ત્રણ મૅચની ODI શ્રેણીની પહેલી મૅચમાં ન્યૂ ઝિલૅન્ડે ભારતને જીતવા 301 રનનો લક્ષ્યાંક આપ્યો

ક્રિકેટમાં ભારત આજે વડોદરામાં ત્રણ મેચની ક્રિકેટ વન-ડે આંતરરાષ્ટ્રીય શ્રેણીની પહેલી મેચમાં ન્યૂ ઝિલૅન્ડ સામે રમી રહ્યું છે. ન્યૂ ઝિલૅન્ડે પહેલા બેટિંગ કરી નિર્ધારિત 50 ઑવરમાં આઠ વિકેટ ગુમાવી 300 રન બનાવ્યા હતા.
હાલમાં મળતાં અહેવાલ મુજબ, શુબમન ગિલના સુકાની હેઠળની ભારતીય ટીમે _______ ઑવરમાં _______ વિકેટ ગુમાવી _______ રન કર્યા છે. અગાઉ ન્યૂ ઝિલૅન્ડના ડેરિલ મિશેલે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય બૉલર મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા અને પ્રસિધ ક્રિષ્નાએ બે-બે અને કુલદીપ યાદવે એક વિકેટ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, આ શ્રેણીમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓ પણ ફરી મેદાનમાં ઉતર્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.