ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ ક્રિકેટ શ્રેણીની બીજી અને અંતિમ મેચ આજે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ સવારે નવ વાગ્યે શરૂ થશે. ઋષભ પંત ભારતનું નેતૃત્વ કરશે. ભારતીય કેપ્ટન શુભમન ગિલ ઈજાને કારણે બીજી ટેસ્ટ રમશે નહીં. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટમાં ભારતને 30 રનથી પરાજય આપ્યો હતો.
Site Admin | નવેમ્બર 22, 2025 10:11 એ એમ (AM)
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ ક્રિકેટ શ્રેણીની બીજી અને અંતિમ મેચ આજે ગુવાહાટી ખાતે રમાશે