ડિસેમ્બર 10, 2025 7:47 પી એમ(PM)

printer

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આવતીકાલે ચંદીગઢમાં બીજી T 20 મેચ રમાશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા આવતીકાલે નવા ચંદીગઢના મુલ્લાનપુર સ્થિત મહારાજા યાદવિન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તેમનો બીજો T 20 મેચ રમશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. ગઈકાલે રાત્રે કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે પાંચ મેચની T 20 શ્રેણીની પહેલી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 101 રનથી હરાવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.