ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એકદિવસીય ત્રણ મેચોની શ્રેણીની અંતિમ મેચ આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. મેચ સવારે નવ વાગ્યે શરૂ થશે. ગુરુવારે એડિલેડમાં બીજી મેચમાં ભારતનો બે વિકેટથી પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં 2-0થી આગળ છે.
Site Admin | ઓક્ટોબર 25, 2025 7:46 એ એમ (AM)
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એકદિવસીય ત્રણ મેચોની શ્રેણીની અંતિમ મેચ