ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ આજે એડિલેડમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 9:00 વાગ્યે શરૂ થશે. ઓસ્ટ્રેલિયા સામે સાત વિકેટથી પહેલી મેચ હારી ગયા બાદ, ભારતે શ્રેણી જીવંત રાખવા આ મેચ જીતવી આવશ્યક છે
વનડે શ્રેણી પછી, બંને ટીમો પાંચ ટી-20 મેચ રમશે.
Site Admin | ઓક્ટોબર 23, 2025 8:38 એ એમ (AM)
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ આજે એડિલેડમાં રમાશે
