નવેમ્બર 8, 2025 7:50 પી એમ(PM)

printer

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ T20 ક્રિકેટ મેચ વરસાદને કારણે રદ – ભારતે 2-1થી શ્રેણી જીતી.

બ્રિસ્બેનના ગાબા ખાતે આજે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ T20 ક્રિકેટ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, જેના કારણે ભારતે 2-1થી જીત મેળવી હતી. રમત બંધ થાય તે પહેલાં, ભારતે વિના વિકેટ
52 રન બનાવ્યા હતા, જેમાં શુભમન ગિલ 29 અને અભિષેક શર્મા 23 રન બનાવીને રમી રહ્યા હતા. અભિષેકને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.