ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 6, 2025 2:07 પી એમ(PM)

printer

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ક્વિન્સલેંડમાં ચોથી ટી-20 મેચ.

ભારત આજે ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડના કેરારા ઓવલ ખાતે પાંચ મેચની શ્રેણીના ચોથા T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 1 વાંગીને 45 મિનિટે શરૂ થશે.
હોબાર્ટમાં ત્રીજી T20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવ્યા બાદ શ્રેણી 1-1 થી બરાબર કરી હતી. ઓસ્ટ્રેલિયાએ ચોથી T20 મેચ માટે તેની ટીમમાં કેટલાક ફેરફારો કર્યા છે, જેમાં ટ્રેવિસ હેડ અને સીન એબોટને T20 ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે.