નવેમ્બર 6, 2025 9:29 એ એમ (AM)

printer

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ક્વીન્સલેન્ડમાં ચોથી T20 મેચ રમાશે

ભારત આજે ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડના કેરારા ઓવલ ખાતે પાંચ મેચની શ્રેણીના ચોથા T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 1 વાંગીને 45 મિનિટે શરૂ થશે.હોબાર્ટમાં ત્રીજી T20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવ્યા બાદ શ્રેણી 1-1 થી બરાબર કરી હતી. ઓસ્ટ્રેલિયાએ ચોથી T20 મેચ માટે તેની ટીમમાં કેટલાક ફેરફારો કર્યા છે, જેમાં ટ્રેવિસ હેડ અને સીન એબોટને T20 ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.