નવેમ્બર 2, 2025 8:07 પી એમ(PM)

printer

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવ્યું

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવ્યું. ઓસ્ટ્રેલિયાએ 187 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે ભારતીય ટીમે 18 ઓવર અને ત્રણ બોલમાં 188 રન બનાવીને પ્રાપ્ત કર્યો. ટીમ માટે અર્શદીપે શાનદાર બોલિંગ કરી, ત્રણ વિકેટ લીધી અને પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.