ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 26, 2024 8:37 એ એમ (AM) | સંયુક્ત રાષ્ટ્ર

printer

ભારત અને ઇટલી સાયબર સ્પેસને સુરક્ષિત કરવા સહયોગ વધારવા સંમત થયા છે.

ભારત અને ઇટલી સાયબર સ્પેસને સુરક્ષિત કરવા સહયોગ વધારવા સંમત થયા છે. ગઈકાલે નવી દિલ્હીમાં પ્રથમ સાયબર વાર્તાલાપ યોજાયો હતો. જેમા બંને દેશોએ વધતા સાયબર જોખમો અને રાષ્ટ્રીય સાયબર વ્યૂહરચનાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. બંને પક્ષોએ ક્ષમતા નિર્માણ પહેલ માટે માહિતી પ્રણાલીઓની સુરક્ષા અંગે પણ ચર્ચા કરી હતી.
ભારત અને ઇટલીએ ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્રમાં તાજેતરના વિકાસને ધ્યાનમાં રાખીને સાયબર ક્ષેત્રે સાથે મળીને કામ કરવા પર ચર્ચા કરી.