જાન્યુઆરી 16, 2026 9:08 એ એમ (AM)

printer

ભારત અને ઇઝરાયલે મત્સ્યઉદ્યોગ ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવવાના કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારત અને ઇઝરાયલે મત્સ્યઉદ્યોગ ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવવા માટે સંયુક્ત મંત્રી સ્તરીય ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે.ઇઝરાયલમાં આયોજિત બીજા વૈશ્વિક સમિટ “ઓન બ્લુ ફૂડ સિક્યુરિટી: સી ધ ફ્યુચર 2026” દરમિયાન આ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.મત્સ્યઉદ્યોગ, મંત્રાલયે જણાવ્યું કે, આ ઘોષણાપત્ર અદ્યતન મત્સ્યઉદ્યોગ તકનીકોમાં સંયુક્ત સંશોધન અને વિકાસ, માછીમારી ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.