ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણીની બીજી મેચ હાલ ચેન્નઈમાં રમાઈ રહી છે. ભારતે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી છે.
ઇંગ્લેન્ડ શરૂઆત નબળી રહી છે. ઇંગ્લેન્ડે માત્ર 6 રનના સ્કોરે જ ફિલિપ સૉલ્ટના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી છે. અર્શદીપસિંઘની ઓવરમાં ફિલિપ સોલ્ટ 4 રન બનાવી કેચ આઉટ થયો હતો. છેલ્લા અહેવાલ પ્રમાણે ઇંગ્લેન્ડે 12 ઓવરમાં 5 વિકેટે 90 રન થાય છે.
Site Admin | જાન્યુઆરી 25, 2025 7:55 પી એમ(PM)
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણીની બીજી મેચમાં ભારતે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી
