ભારતીય શૂટર ગુરપ્રીત સિંહે ઇજિપ્તના કૈરોમાં ISSF રાઇફલ અને પિસ્તોલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પુરુષોની 25 મીટર સેન્ટર પિસ્તોલ ફાયર ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો. આ સાથે, ભારતે ચેમ્પિયનશિપમાં પોતાના અભિયાનનો અંત ત્રણ ગોલ્ડ, છ સિલ્વર અને ચાર બ્રોન્ઝ સહિત કુલ 13 મેડલ સાથે ત્રીજા સ્થાને રહ્યો.
Site Admin | નવેમ્બર 18, 2025 8:57 એ એમ (AM)
ભારતે,ISSF રાઇફલ અને પિસ્તોલ વર્લ્ડચેમ્પિયનશિપમાં 13 મેડલ સાથે ત્રીજા સ્થાને રહ્યું