ફેબ્રુવારી 23, 2025 2:48 પી એમ(PM) | હોન્ડુરાસન

printer

ભારતે હોન્ડુરાસને ઉષ્ણકટિબંધીય વાવાઝોડા સારાના પગલે 26 ટનની માનવતાવાદી સહાય મોકલી છે.

ભારતે હોન્ડુરાસને ઉષ્ણકટિબંધીય વાવાઝોડા સારાના પગલે 26 ટનની માનવતાવાદી સહાય મોકલી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આજે મોકલાયેલી ખેપમાં તબીબી પુરવઠો અને આપત્તિ રાહત સામગ્રીનો સમાવેશ થાય છે. ભારતે ધાબળા અને સ્વચ્છતા કીટ સહિતની જરૂરી ચીજ વસ્તુઓ પણ મોકલી આપી છે.