ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 13, 2025 7:33 એ એમ (AM)

printer

ભારતે સુલ્તાન જોહર કપ જુનિયર હોકીમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું

ભારતે સુલ્તાન જોહર કપ જુનિયર હોકીમાં ન્યુઝીલેન્ડને 4-2થી હરાવ્યું. ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમે ગઇકાલે સુલ્તાન ઓફ જોહર કપમાં ન્યુઝીલેન્ડ સામે 4-2 થી જીત મેળવીને પોતાનો શાનદાર વિજય ચાલુ રાખ્યો. ભારત આગામી મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે.