ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ચર્ચામાં કાશ્મીર મુદ્દો ઉઠાવવા બદલ અને ખોટી, ઉશ્કેરણીજનક માહિતી ફેલાવવા બદલ પાકિસ્તાનની કડક ટીકા કરી છે..
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં “બદલાતા વાતાવરણમાં શાંતિનું નિર્માણ કરતી મહિલા” પરની ચર્ચા દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ, પી. હરીશે, પાકિસ્તાન ને મજબૂત જવાબ આપ્યો. તેમણે જમ્મુ અને કાશ્મીરને મંચ પર લાવવાના પાકિસ્તાનના પ્રયાસની ટીકા કરી, અયોગ્ય રાજકીય પ્રચારનો આરોપ લગાવ્યો.તેમણેકહ્યું કે આ મહત્વપૂર્ણ વાર્ષિક ચર્ચામાં આવા રાજકીય પ્રચારમાં સામેલ થવું સંપૂર્ણપણે ખોટું છે.
Site Admin | ઓક્ટોબર 26, 2024 7:59 પી એમ(PM)
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ચર્ચામાં કાશ્મીર મુદ્દો ઉઠાવવા બદલ અને ખોટી, ઉશ્કેરણીજનક માહિતી ફેલાવવા બદલ પાકિસ્તાનની કડક ટીકા કરી
