ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 4, 2024 7:07 પી એમ(PM)

printer

ભારતે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં સેમિફાઇનલમાં સ્થાન બનાવી લીધું

ભારતે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં સેમિફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે.. ભારતે પેનલ્ટી શૂટઆઉટમાંગ્રેટ બ્રિટનને હરાવ્યું હતું..મેચ નિયમિત સમયે 1-1થી સમાપ્ત થયા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં પીઆર શ્રીજેશે ગોલકર્યો હતો.. અમિત રોહિદાસને રેડ કાર્ડ આપવામાં આવ્યા બાદ ભારત 10 ખેલાડીઓ સાથે રમી રહ્યું હતું. શ્રીજેશે ગોલ બચાવ્યો હતોઅને રાજકુમાર પાલે નિર્ણાયક ગોલ કરીને સતત બીજી ઓલિમ્પિક માટે અંતિમ ચારમાંભારતનું સ્થાન નિશ્ચિત કર્યું હતુ. હરમનપ્રીત સિંહે રમતની શરૂઆતમાં 22મી મિનિટે ગોલ કરીને ભારતને સરસાઇ અપાવી દીધી હતી. હવે સેમિફાઇનલમાં ભારતનોમુકાબલો જર્મની અથવા આર્જેન્ટિનામાંથી એક સાથે થશે. પુરૂષ હોકીની બંને સેમિફાઇનલ 6 ઓગસ્ટે રમાનાર છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.