ભારતે, ચાડમાટે 2300 કિલો તબીબી સહાય માટેનો માલસામાન મોકલ્યો છે.ચાડમાં ભીષણ આગની ઘટના બાદ, ભારતે 2300કિલો મેડિકલ સહાય મોકલી છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીરજયસ્વાલે, શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલીકતસવીરો શેર કરી અને પોસ્ટ કરી હતી.ભારતે ચાડનાલનાગરિકો માટે આવશ્યક જીવનરક્ષક એન્ટિબાયોટિક્સ અનેજેનરિક દવાઓ સહિતની તબીબી સહાય પૂરી પાડી હતી. અંદાજે 2300 કિલોવજનનું આ કન્સાઇનમેન્ટ આજે દિલ્હીથી રવાના થયું હતુ.
Site Admin | સપ્ટેમ્બર 7, 2024 7:54 પી એમ(PM)
ભારતે, ચાડમાટે 2300 કિલો તબીબી સહાય માટેનો માલસામાન મોકલ્યો છે
