ભારતે કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડની ઘટનાની ટીકા કરી છે. મીડિયાના પ્રશ્નના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, મંત્રાલયે સ્થાનિક અધિકારીઓને તોડફોડ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે. મંત્રાલયે પૂજા સ્થળોની પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરવા પણ કહ્યું છે.
Site Admin | માર્ચ 9, 2025 1:35 પી એમ(PM)
ભારતે કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડની ઘટનાની ટીકા કરી
