ભારતે કરેલી ઉદ્યોગ ક્ષેત્રની પ્રગતિ જોતાં વિદેશના ઉદ્યોગ સમૂહ પોતાના ઉત્પાદનોના વેચાણ ઉપરાંત ભારતમાં રહેલી ઉદ્યોગ ક્ષેત્રની પ્રતિભાને ધ્યાનમાં લઇને વૈશ્વિક સંસ્થાઓ દેશમાં આવી રહી છે. વિદેશમંત્રી એસ.જયશંકરે આજે દિલ્હીમાં યોજાયેલા ભારત એટ 100 શિખર સંમેલનમાં બોલતાં વધુમાં કહ્યું હતું કે, ભારત બીજી અર્થવ્યવસ્થાઓ માટે માત્ર ગ્રાહક બજાર બનવા માંગતું નથી. તેમણે કહ્યું કે, ભારત ચીન સાથે તંદુરસ્ત વેપાર ભાગીદારી ઇચ્છી રહ્યું છે. અને તે ચીન ઉપર ઉદ્યોગ ક્ષેત્રે વધુ પડતો આધાર રાખવા માંગતો નથી.
Site Admin | ડિસેમ્બર 5, 2024 7:42 પી એમ(PM)
ભારતે કરેલી ઉદ્યોગ ક્ષેત્રની પ્રગતિ જોતાં વિદેશના ઉદ્યોગ સમૂહ પોતાના ઉત્પાદનોના વેચાણ ઉપરાંત ભારતમાં રહેલી ઉદ્યોગ ક્ષેત્રની પ્રતિભાને ધ્યાનમાં લઇને વૈશ્વિક સંસ્થાઓ દેશમાં આવી રહી છે
